જો તમે પણ ઘૂંટણના દુખા વા (Knee Pain)થી પરેશારે શાન છો તો તેનું નિ રા કરણ ઓપરેશરે ન (Knee Surgery) વગર જ આવી ગયું છે. સાં ધા બદલ્યા વગર તેમજ કો ઈ પણ પ્રકા રની સર્જરી કર્યા વગર તમે ઘૂંટણના દુખા વા થી મુક્તિ પા મી શકો છો . દેશમાં પ્રથમ વખત અમદા વા દ (Ahmedabad) માં જાપા ની (Japan) પદ્ધતિ થી સફળ સા રવા ર (Japanese Treatment) કરવા માં આવી છે.
દેશમાં પ્રથમ વખત સર્જરી વગર ઘૂંટણની સરવા ર કરવા માં આવી છે. અમદા વા દના નિ ષ્ણાં તનું દેશની પ્રથન સફળ સા રવા ર કરવા માં આવી છે. જેમાંજે માં કો ઈ પણ પ્રકા રના જો ઈન્ટ બદલ્યા વગર સા રવા ર કરવા માં આવે છે. આ જાપા ની પદ્ધતિ થી સા રવા ર બા દ એક જ દિ વસમાં દુ:ખા વા માં 70 થી 80 ટકા ની રા હત મળે છે.
સંધિવા તેમજ મો ટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખા વો થતાં મા ટો ભા ગના લો કો ઘૂંટણની સર્જરી કરા વતાં હો ય છે. ઘૂંટણના સાં ધા ન બદલા વા માં ગતી એક મહિ લા ના પગમાં અસહ્ય દુખા વો થતા દેશમાં પ્રથમ વખત જાપા ની ઝ પદ્ધતિ થી ડો ક્ટર્સ દ્રારા આ સરવાર આપવા માં આવી . ’જેની જે નીક્યુલર આર્ટરી એમ્બો લા ઈઝેશન’ (જેએજે ઈ) પદ્ધતિ થી સા રવા રથી એક જ દિ વસમાં દુખા વા માં 70 થી 80 ટકા રા હત અપા વી છે. ભા રતમાં આ પ્રકા રની ટ્રી ટમેન્ટ પ્રથમવા ર કરા ઈ હો વા નો ડો ક્ટરનો દા વો છે.
ઈન્ટરનેશનલ રેડિરેડિયો લો જિ સ્ટ ડો .મો હલ બેંકર દ્વા રા ઘાટલો ડિ યા માં રહેતા 60 વર્ષી ય મધુબેન ઘૂંટણના અસહ્ય દુખા વા થી પિ ડા તા હતા , દરેકરે પ્રકા રની દવા અને કસરત પણ ના કા મ સા બિ ત થઈ હતી . પરંતુ મહિ લા કો ઈપણ ભો ગે ઘૂંટણ બદલવા માં ગતા ન હતા . જેમજે ને આ સા રવા રથી દુખા વા થી રા હત મળી છે. વર્ષ 2014માં ડો .યો કુનો એ વિ ક્સા વેલી અત્યા ધુનિ ક જેએજે ઈ પદ્ધતિ જેનાજે નાથી મહિ લા ને સરવા ર બા દ રા હત મળી છે.
આ પદ્ધતિ થી 90 વર્ષ સુધી ના દર્દી સા રવા ર કરા વી શકે છે. 30 થી 90 વર્ષની વ્યક્તિ માં સા રવા ર શક્ય છે. જો કે ઘૂમ્રપા ન કરતા લો કો મા ટે આ પદ્ધતિ કા મ કરતી નથી સા થે જ એડવા ન્સ સ્ટેજનો ઘૂંટણનો દુખા વવા મા ટે આપદ્ધતિ કા મ નથી કરતી .
આ ટ્રી ટમેન્ટમાં દુખા વો થતો હો ય તે ભા ગમાં થી પસા ર થતી રક્તનળી ની અન્જિ યો ગ્રા ફી કરા ઈ. ના ના -ના ના પા ર્ટી કલથી બંધ કરા ય છે. ઘૂંટણના સાં ધા ની નળી માં થી ની કળતા ‘સા યટો કા ઈન’નું પ્રમા ણ વધુ હો ય તો તે ઘૂંટણની ગા દી ને ઘસારો પહોં ચાહોં ચાડે છે. જેથીજે થી નળી બંધ કરવા થી ‘સા યટો કા ઈન’ ની કળવા નું બંધ થા ય છે. સા રવા ર બા ગ દર્દી ને દુખા વા ની તકલી ફમાં થી મુક્તિ મળે છે.
0 Comments